Mishan Vidhya Antargat B.k School Time
🏵 મિશન વિધા
📍તારીખ:-૨૬/૭/૨૦૧૮ થી શરૂ.
📍આ કાર્યક્રમની ખાસિયત એ છે કે તેમાં કોઈ પત્રકો નિભાવવાના નથી સીધી web poratal પર X1 માહિતી Add હશે.અને X2 માં શિક્ષકે Add કરવાની છે.
📍આ Web portal આધાર ડાયસ સાથે લિંક હોવાથી જેમને પણ આધાર ડાયસની એન્ટ્રી બાકી હોય એ બે દિવસમાં પુરી કરી દે.નહીં તો નવા આવેલા બતાવશે નહીં અને ગયેલા બાળકોને પણ X1માં બતાવશે.
📍X1:-શાળાના ગુણોત્સવ-૮ના પરિણામના આધારે.
📍X2:-શિક્ષક દ્વારા થનાર વાંચન, લેખન અને ગણનમાં મેળવેલ ગુણની વિગત(જે તા:- ૨૧/૭ થી ૨૫/૭ સુધીમાં પૂર્ણ અપલોડ કરી દેવી)
📍X3:-શિક્ષકો દ્વારા પ્રથમ ૧૫ દિવસ બાદ થનાર મૂલ્યાંકન(જેની એન્ટ્રી તા:-૧૪/૮ થી ૧૯/૮સુધીમાં પૂર્ણ કરવી.
📍X4 :-શિક્ષકો દ્વારા ૩૧ ઓગસ્ટની સ્થિતિએ મૂલ્યાંકન(જેની એન્ટ્રી તા:-૦૧/૦૯ થી ૦૬/૦૯ સુધીમાં કરવી.
📍X5:-બાહ્ય મૂલ્યાંકન દ્વારા મૂલ્યાંકન(તા:-૦૬/૦૯ પછી).

Mishan Vidhya B.k School Time
Reviewed by Dilavar Ghasura
on
21 July
Rating:
No comments:
Post a Comment